Ticker

6/recent/ticker-posts

મહત્વપૂર્ણ દિવસો

 



1 . રાષ્ટ્રીય યુવા દિવસ - 12 જાન્યુઆરી

2. શહીદ દિન  -  30 જાન્યુઆરી 

3. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ  - 28 ફેબ્રુઆરી 

4. રાષ્ટ્રીય સુરક્ષા દિન  -  4 માર્ચ 

5. વિશ્વ મહિલા દિન  -  8 માર્ચ 

6. વિશ્વ ગ્રાહક દિન  -  15 માર્ચ 

7. વિશ્વ વન દિવસ  -  21 માર્ચ 

8. વિશ્વ જળ દિવસ  -  22 માર્ચ 

9. વિશ્વ રંગભૂમિ દિવસ -  27 માર્ચ 

10. વિશ્વ આરોગ્ય દિન  -  7 એપ્રિલ 

11. વિશ્વ કેન્સર દિવસ  -  10 એપ્રિલ 

12. વિશ્વ વારસા દિન  -  18 એપ્રિલ 

13. પૃથ્વી દિવસ  -  22 એપ્રિલ 

14. વિશ્વ પુસ્તક દિન  -  23 એપ્રિલ 

15. બાલ મજૂરી વિરોધી દિવસ  -  30 એપ્રિલ 

16. વિશ્વ શ્રમ દિન  -  1 મે 

17. રાષ્ટ્રીય ટેક્નોલોજી દિન  -  11 મે 

18. વિશ્વ ટેલિકોમ્યુનિકેશન દિન  -  17 મે 

19. ત્રાસવાદ વિરોધી દિન  -  21 મે 

20. કોમનવેલ્થ દિન  -  24 મે 

21. વિશ્વ તમાકુ નિષેધ દિન  -  31 મે 

22. વિશ્વ પર્યાવરણ દિન  -  5 જૂન 

23. વિશ્વ ઓલિમ્પિક દિન  -  23 જૂન 

24. વસંત રાજબ દિન  -  1 જુલાઈ 

25. વિશ્વ વસ્તી દિન  -  10 જુલાઈ 

26. બેંક રાષ્ટ્રીય કારણ દિન  -  19 જુલાઈ 

27. કારગિલ વિજય દિન  - 26 જુલાઈ 

28. શહિંદ દિન - મહાગુજરાત આંદોલન  --  8 ઓગસ્ટ 

29. વિશ્વ આદિવાસી દિન  -  9 ઓગસ્ટ 

30. રાષ્ટ્રીય રમત દિવસ  -  29 ઓગસ્ટ 

31. શિક્ષક દિવસ  -  5 સપ્ટેમ્બર 

32. વિશ્વ સાક્ષરતા દિન  -  8 સપ્ટેમ્બર 

33. હિન્દી દિવસ  -  14 સપ્ટેબર 

34. વિશ્વ ઓઝોન દિવસ  -  16 સપ્ટેમ્બર 

35. વિશ્વ પ્રવાસન દિન  -  27 સપ્ટેમ્બર 

36. વિશ્વ સંગીત દિવસ  -  1 ઓક્ટોબર 

37. વિશ્વ વન્ય જીવ દિન  -  4 ઓક્ટોબર 

38. ભારતીય વાયુસેના દિન  -  8 ઓક્ટોબર 

39.સયુંકત રાષ્ટ્ર દિન (યુ. એન. ડે )  -  24 ઓક્ટોબર 

40. રાષ્ટ્રીય એકતા દિન  -  31 ઓક્ટોબર 

41. બાલ દિન  -  14 નવેમ્બર 

42. બાળ અધિકાર દિન  -  20 નવેમ્બર 

43. વિશ્વ વિકલાંગ દિન  -  3 ડિસેમ્બર 

44. વિશ્વ માનવ અધિકાર દિન  -  10 ડિસેમ્બર 

45. રાષ્ટ્રીય ગ્રાહક દિન  -  24 ડિસેમ્બર