Ticker

6/recent/ticker-posts

નેતાઓનાં ઉપનામ



વિનોબા ભાવે  -  આચાર્ય 

રવિશંકર વ્યાસ  -  મહારાજ 

સુભાષચંદ્ર બોઝ  -  નેતાજી 


દાદાભાઈ નવરોજી  -  દાદા  


સરોજિની નાયડુ  -  ભારત નું  બુલબુલ 


રવીન્દ્રનાથ ટાગોર  -  ગુરુદેવ , કવિવર 


બાલ ગંગાધર તિલક  -  લોકમાન્ય , બાલ 


રાજગોપાલાચારી  -  રાજાજી 


જવાહરલાલ નહેરુ  -  ચાચા , શાંતિદૂત 


ઇન્દિરા ગાંધી  -  પ્રિયદર્શિની , ભારત ની લોખંડી મહિલા 


ભગતસિંહ  -  શાહિદ-એ-આઝમ