Ticker

6/recent/ticker-posts

ગુજરાતના સાહિત્યકાર અને તેમના ઉપનામ


 

ઉપનામ કવિ-લેખક-સાહિત્યકાર



૧. ઝીપ્સી- કિશનસિંહ ચાવડા


૨. કલાપી- સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ


૩. ઉશનસ- નટવરલાલ પંડ્યા


૪. સુન્દરમ- ત્રિભોવનદાસ લુહાર


૫. દર્શક- મનુભાઈ પંચોલી૬. શેષ, સ્વૈર વિહારી,દ્વિરેફ-રામનારાયણ વી. પાઠક


૭. શૂન્ય- અલીખાન બલોચ


૮. બેકાર- ઈબ્રાહીમ પટેલ


૯. સેહેની- બળવંતરાય ક. ઠાકોર


૧૦. અગ્નેય- સચ્ચિદાનંદ વાત્સ્યાયન


૧૧. ચકોર- બંસીલાલ વર્મા


૧૨. ચાંદામામા- ચંદ્રવદન ચીમનલાલ મેહતા


૧૩. ધૂમકેતુ- ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીં


૧૪. કાકાસાહેબ- દત્તાત્રેય કાલેલકર


૧૫. પુનર્વસુ- લાભશંકર ઠાકર


૧૬. બેફામ- બરકતઅલી વિરાણી


૧૭. સોપાન- મોહનલાલ મેહતા

૧૮. ઉપવાસી- ભોગીલાલ ગાંધી


૧૯. સ્નેહરશ્મિ- ઝીણાભાઈ દેસાઈ


૨૦. પ્રિયદર્શી- મધુસુદન પારેખ


૨૧. સયદા- હરજી લવજી દામાણી


૨૨. બળ, મસ્ત- બાલાશંકર કંથારીયા


૨૩. કવિ કાન્ત- મણિશંકર રત્નજી ભટ્ટ


૨૪. ઠોઠ નિશાળીયો- બકુલ ત્રિપાઠી


૨૫. નિરાલા સૂર્યકાંત ત્રિપાઠી


૨૬. વનમાળી વાંકો- દેવેન્દ્ર ઓઝા


૨૭. લલિત- જમનાશંકર બુચ


૨૮. પ્રેમ ભક્તિ- કવિ ન્હાનાલાલ


૨૯. જાય ભીખુ- બાલાભાઈ દેસાઈ


૩૦. પતીલ- મગનલાલ પટેલ


૩૧. મરીઝ- અબ્બાસી અબ્દુલ વલી


૩૨. વાસુકી, શ્રવણ- ઉમાશંકર જોશી


૩૩. મકરંદ- રમણભાઈ નીલકંઠ


૩૪. સૌનિક- અનંતરાય રાવળ

૩૫. સત્યમ- શાંતિલાલ શાહ


૩૬. વૈશમ્પાયન- કરસનદાસ માણેક


૩૭. સાહિત્ય પ્રિય- ચુનીલાલ શાહ


૩૮. મૂછાળી મા- ગીજુભાઈ બધેકા

. આદિકવિ  -  નરસિંહ મહેતા 

. ભક્તકવિ  -  દયારામ 

. પ્રેમભક્તિ  -  કવિ ન્હાનાલાલ 

૪૨. સવ્યસાચી  -  ધીરુભાઈ ઠાકર 

. શૌનિક  -  અનંતરાય રાવળ