Ticker

6/recent/ticker-posts

ગુજરાતના ખ્યાતનામ સાહિત્યિક સામયિકો


 

1. કુમાર - ડો.ધીરુ પરીખ * કુમાર ટ્રસ્ટ


2.
કવિલોક - ડો.ધીરુ પરીખ  *    કુમાર ટ્રસ્ટ


3.
શબ્દસૃષ્ટિ - હર્ષદ ત્રિવેદી   *    ગુજરાત સાહિત્યઅકાદમી


4.
પરબ - યોગેશ જોશી     *       ગુજરાતી સાહિત્ય પરિષદ


5.
ઉદ્દેશ - પ્રબોધ જોશી    *    ઉદ્દેશ ફાઉંડેશન


6.
કવિતા - સુરેશ દલાલ      *      જન્મભૂમિ પ્રકાશન


7.
ફાર્બસ ત્રૈમાસિક - સિતાંશુ યશશ્ચંન્દ્ર     *      ફાર્બસગુજરાતી સભા


8.
એતદ્ - નીતિન મહેતા    *     ક્ષિતિજ સંશોધનકેન્દ્ર


9.
સમીપે - શિરીષ પંચાલ  -  જયદેવ શુક્લ  -  બકુલ ટેલર  *


10.
બુદ્ધિપ્રકાશ- મધુસૂદન પારેખ  *   ગુજરાતસાહિત્ય સભા


11.
તથાપિ -જયેશ ભોગાયતા   *    વ્યક્તિગત


12.
પ્રત્યક્ષ- રમણ સોની    *    વ્યક્તિગત


13.
અખંડ આનંદ- પ્રકાશ લાલા   *     અખંડ આનંદ સાહિત્ય ટ્રસ્ટ


14.
નવનીત સમર્પણ - દીપક દોશી   *    ભારતીય  વિદ્યાભવન


15.
નવચેતન  -   પ્રીતિ શાહ      *    નવચેતન ટ્રસ્ટ


16.
કંકાવટી   -   રતિલાલ અનિલ    *    વ્યક્તિગત


17.
ભૂમિપુત્ર -  દશરથલાલ શાહ   *    ગુજરાત સર્વોદય  મંડળ