Ticker

6/recent/ticker-posts

કેટલાક અગત્ય નાં માપન મીટર



બેરોમીટર  -   હવાનું દબાણ માપવાનું સાધન   
                           
વોલ્ટમીટર  -  વીજળી નું  દબાણ માપવાનું સાધન
 
હાઈડ્રોમીટર - પ્રવાહીની  વિશિષ્ટ ઘનતા માપવાનું 

સાધન 


એમીટર - વિદ્યુતપ્રવાહનું બળ માપતું સાધન 

ટ્રાન્સમીટર - રેડીઓનાં વીજળીક મોજાં મોકલવાનું
 
સાધન 

લેક્ટોમીટર  -  દૂધની વિશિષ્ટ ઘનતા માપવાનું સાધન
 
ઓપ્ટોમીટર  -  દ્રષ્ટિક્ષમતા  માપક 

મેગ્નેટોમીટર  -  ચુંબકીય ક્ષેત્રમાપક 

માઇક્રોમીટર   -  ખૂબજ નાની લંબાઈ માપવાનું સાધન
 
હાઈગ્રોમીટર  -   હવામાં રહેલ ભેજ માપવાનું સાધન 

સ્પીડોમીટર  -  ગતિશીલ વાહનની ગતિનો વેગ દર્શાવતું સાધન 

સ્પેકટ્રોમીટર   -  પ્રકાશની તરંગલબાઈ  માપવાનું સાધન 

માઈલોમીટર  - વાહને કાપેલ અંતર દર્શાવતું સાધન 

થર્મોમીટર  -   તાપમાન માપવાનું સાધન

ગેલવેનોમીટર  - વિદ્યુતપ્રવાહનું અસ્તિત્વ તેમજ દિશા બતાવતું સાધન